અનેક રોગોનો અકસીર ઈલાજ છે આમળા પાવડર.

અનેક રોગોનો અકસીરઈલાજ છે આમળા પાવડર. આમળા પાવડર તેના અમૃત સમાન ગુણોના કારણે ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળા આંખો , વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે , તેના બીજા ઘણા ફાયદા પણ છે , જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. https://nisargorganicfarm.com/product/amala-powder-2/ આમળાંમાં ભરપૂર માત્રામાં વિટામિન- C , વિટામિન- B , કેલ્શિયમ , આર્યન , પોટેશિયમ , ફાયબર , પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. આમળામાં વિટામિન- C વધુ પ્રમાણમાં હોવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ખુબ જ કારગત સાબિત થાય છે. આમળા હૃદયના રોગ , લોહી , પિત્ત , ત્રિદોષ , દમ , ખાંસી , શ્વાસના રોગ , કબજિયાત , છાતીના રોગ , મુત્ર વિકાર જેવી અનેક બિમારીના ઇલાજમાં ખુબ જ લાભદાયી થાય છે. ચાલો જાણીએ આમળાના સેવનથી થતા ફાયદા વિષે માહીતી નીચે આપેલ છે. Nisarg Organic Farm Ø એસિડિટી : એ...