Indigo Powder
https://nisargorganicfarm.com/product/indigo-powder/ Here are the five amazing benefits of using Organic Indigo Powder: • Indigo Powder makes for a 100% Chemical free hair dye and contains no Ppd, no chemicals and no added heavy metals, synthetic fertilisers, or any kind of additives for the matter and colours the hair in an absolutely herbal manner that causes no damage to the hair follicles unlike the chemical hair dyes. It is 100% Natural hair dye that is absolutely 100% herbal being made and extracted from the leaves of the Indigo plants known by their scientific name of Indigofera Tinctoria. • Organic Indigo Powder contains no added chemicals and thus, helps to deposit the colour on the outer surface of the hair and it doesn’t penetrate the hair shafts in comparison. This forms a protective layer on the hairs that adds to the hair health in an effective manner. • A single packet of Indigo Powder can provide you with a variety of hair colour shades. Indigo le...
નમસ્કાર,🙏🏻🙏🏻🙏🏻
ReplyDeleteઅમારા ગ્રાહક મિત્રો ને જણાવવાનું કે
નવી સીઝન નું
🥜"નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ "માં તૈયાર થયેલ મગફળી નું "કાચી ધણી નું ઓર્ગેનિક શિંગતેલ"🥜
મગફળી વાવણી થી લઈને તેલ નીકળવા સુધી નો વિડિઓ
https://youtu.be/5qDTTJyp1mE
22-11-2021 થી વેચાણ માટે આવવાનું છે.😊
લેબ ટેસ્ટ રિપોર્ટ સાથે
કાચી ઘાની નું શિંગતેલ આપ આખા વર્ષ માટે સ્ટોક કરી શકો છો.
ભાવ
1. 15 લિટર - 3400 ₹
2. 5 લિટર - 1200 ₹
3. 1 લિટર - 250 ₹
ટ્રાયલ માટે ૧લીટર આપ મંગાવી શકો છો.
https://nisargorganicfarm.com/product/peanut-oil/
નોંઘ - 3 ડબ્બા કે તેથી વધારે લેવાના હસે તો ભાવ મા ડિસ્કાઉન્ટ કરી આપશું. આ ભાવ અત્યારે મગફળી નો જે ભાવ છે તે પ્રમાણે સીઝન ના છે. જો મગફળી ના ભાવ મા ફેરફાર થશે ત્યારે તેલ ના ભાવ મા ફેરફાર થશે. તો આખા વર્ષ માટે આપ ડબ્બા સ્ટોક કરી શકો છો.
જો આપ આવી સંપૂર્ણ ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી પ્રોડક્ટ વાપરવા માગતા હોય તો આજે જ આપનો ઓર્ડર બુક કરવો.
5 km ના વિસ્તાર મા ફ્રી હોમ ડિલવરી આપવામાં આવશે
ચાલો સૌ સાથે મળી ને ઓર્ગેનિક અપનાવીએ, આપણા શરીર ને નિરોગી બનાવીએ અને ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો તથા દેશને આત્મનિર્ભર બનાવીએ.
વધારે માહિતી માટે સંપર્ક:-
9099715545
8156008108
તમારા સગા-સંબંધી પણ આવી હેલ્ધી ઓર્ગેનિક પ્રોડક્ટ ખાઈ શકે એ માટે અમારી આ પોસ્ટ ને તમે તમારા ગ્રુપ મા ફોરવર્ડ કરો.🙏🏻🙏🏻