Posts

Showing posts from July, 2022

અનેક રોગોનો અકસીર ઈલાજ છે આમળા પાવડર.

Image
  અનેક રોગોનો અકસીરઈલાજ છે આમળા પાવડર.             આમળા પાવડર તેના અમૃત સમાન ગુણોના કારણે ઔષધિઓમાં શ્રેષ્ઠ ઔષધી ગણાય છે. આમળા આંખો , વાળ અને ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે , તેના બીજા ઘણા ફાયદા પણ છે , જે તમારા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. https://nisargorganicfarm.com/product/amala-powder-2/           આમળાંમાં ભરપૂર માત્રામાં   વિટામિન- C ,  વિટામિન- B ,  કેલ્શિયમ ,  આર્યન , પોટેશિયમ , ફાયબર , પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ   જેવા અનેક પોષક તત્ત્વો હોય છે. આમળામાં   વિટામિન- C  વધુ પ્રમાણમાં હોવાથી શરીરની   રોગપ્રતિકારક ક્ષમતા   વધારવા માટે ખુબ જ કારગત સાબિત થાય છે. આમળા હૃદયના રોગ , લોહી , પિત્ત , ત્રિદોષ , દમ , ખાંસી , શ્વાસના રોગ , કબજિયાત , છાતીના રોગ , મુત્ર વિકાર જેવી અનેક બિમારીના ઇલાજમાં ખુબ જ લાભદાયી થાય છે. ચાલો જાણીએ આમળાના સેવનથી થતા ફાયદા વિષે માહીતી નીચે આપેલ છે.   Nisarg Organic Farm   Ø એસિડિટી  : એ...