બદલાતા આ વાતાવરણમાં થઇ શકે છે આવા ભયંકર રોગ અને થઇ શકે છે આવું કે જાણીને ઉડી જશે હોશ... આગળ વાંચવા માટે ક્લિક કરો. આ સરસ ચાલતા શિયાળામાં આવી ગયું વિઘ્ન. શિયાળા માં પડ્યો કમોસમી વરસાદ. હજી તો આ શિયાળાની શરદીનો વાતાવરણમાં આપણું શરીર ગોઠવાઈ રહ્યું છે ત્યાં પડી રહ્યો છે કમોસમી વરસાદ. આવા વાતાવરણમાં આપણા શરીરમાં ઘણા રોગ થવાની સંભાવના વધી જાય છે આવા વાતાવરણમાં આપણા શરીરમાં શરદી, ઉધરસ (કફ), ગળામાં દુખાવો , તાવ, એલર્જી , માથામાં દુખાવો થવો જેવી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે . આવા જ લક્ષણો બીજા પણ એક ભયંકર રોગ ના છે, જેને તમે જાણતાજ હશો (કોરોના), પરંતુ ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે સામાન્ય રોગ માટે " નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ " આપની માટે લઇ ને આવે છે અમૃત તુલ્ય એવું ... "અમૃત બિંદુ" આ અમૃત બિંદુ બાળક, યુવાન , વૃદ્ધ કોઈપણ વાપરી શકે છે. બદલાતા વાતાવરણના કારણે બીમારીથી બચવા માટે દરેક તેનો ઉપયોગ કરે છે. અમરુ બિંદુ શરદી, ખાંસી,...